________________
'
'
.
નવકારનો બાલાવબોધ
શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર માંડલ પોથી. ૮૧, પ્રત નં. ૧૪૦૯, “નમો અરિહંતાણં” એ પદના અર્થની માહિતી આપવામાં આવી છે. તેમાં ભગવાન સમોવસરણમાં વિરાજમાન થઈને બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે તેની માહિતી બાલાવબોધના આધારે અત્રે મૂળ પ્રતને આધારે પ્રગટ કરવામાં આવી છે.
નોંધ: ટબો અને બાલાવબોધ શબ્દ સાંભળવા મળે પણ આ રચના કેવી છે તેનો પ્રત્યક્ષ પરિચય થાય તે માટે આ માહિતી આપી છે.
જૈન સાહિત્યમાં આગમ ગ્રંથો પ્રકરણ, ભાષ્ય અને અન્ય તાત્ત્વિક કે ચરિત્રાત્મક-કથાત્મક ગ્રંથોની વિવિધ પ્રકારની ટબો અને બાલાવબોધ રચનાઓ અજ્ઞાત કવિ-કૃત પ્રકટ થાય છે. મધ્યકાલીન સમયમાં વિવિધ પ્રકારની કાવ્યરચનાઓને સાથે સાધુ કવિઓએ સ્વાધ્યાયરૂપે કે બાળજીવોને જ્ઞાનદાન કરવા માટે આ પ્રકારનું સર્જન કર્યું હતું. નવકારનો બાલાવબોધઃ
સુવર્ણમય કોસીસા, સુવર્ણમય ભૂપીઠ બાંધિG - ઊંધે બટે પંચવર્ણ ફૂલપગર વીરઈ. પરષદ પૂરાઈ તે કિસી પરષદા પહિલી
નવકારનો બાલાવબોધ
૨૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org