________________
(ર૬) દીર્ઘદર્શ થવું - દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણ-દોષની તપાસ કરવી.
(૨૭) વિશેષજ્ઞ થવું - સામાન્ય અને વિશેષને જાણનાર થવું. કૃત્ય-અકૃત્ય આદિના ભેદ-અંતરને જાણનાર થવું.
(૨૮) કૃતજ્ઞ થવું – કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું.
(ર૯) લોકવલ્લભ-સારા માણસોના વિનય આદિ કરવા દ્વારા લોકોમાં પ્રિય થવું.
(૩૦) લજ્જાળુ - (લાજવાળા) લાજ-મર્યાદામાં રહેવું. (૩૧) દયાળુ થવું – દયાભાવ રાખવો.
(૩૨) સુંદર આકૃતિવાન થવું - ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી.
(૩૩) પરોપકારી થવું - ઉપકાર કરવો.
(૩૪) અંતરંગારિજિત્ થવું - કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વૈરીને જીતવા.
(૩૫) વશીકૃતંદ્રિયગ્રામ થવું ઈદ્રિયોના સમૂહને વશ કરવાસર્વ ઈદ્રિયોનો અભ્યાસ કરવો.
૨૨૮
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org