________________
પ૨ષદાð સાધુ, વૈમાનિક દેવી, સાધ્વી એ ત્રિણિઈ પરષદ આગ્નેઈ કુણઈં રહÛ । જ્યોતિષી, ભવનપતિ વ્યંતર એ ત્રિહંની દેવી નૈઋતણઈં રહð । જ્યોતિષી, ભવનપતિ વ્યંતર એ ત્રિણિઈ દેવતા વાવિ (વાયવ્ય) કૂણિŪ રહŪ વૈમાનિક દેવતા, મનુષ્યનાં પુરૂષ, મનુષ્યની સ્ત્રી એ ત્રિણિઇ ઈશાની કૂણŪ રહઇ, એહવી બારઇ પરષદ પૂરાઈ. અસીસહસ પાવડીયારા, સહિત ચિહું પાસે ત્રિણિ (૩) પોલિ ।
એવંકારઇ બારપોલિ. અપૂરવ તોરણ ઝલકતે । ઇસિ, સમોસરણમાંહિ ત્રિભુવન લક્ષ્મી સહિત અંતરંગવયરી રહિત વિશ્વાધીશ । પરમ જગદીશં । સુવર્ણનઇ કર્મલિ બઇઠા । સમસ્ત જીવરાશિ દીઠા । યોજનહારિણી વાણી । સર્વભાષાનુસારિણી । અનંતદુઃખ નિવારિણી સકલસૌખ્યકારિણી । ઈસીવાણીŪ ચિઠુંમુખે, ચિંહુ પ્રકારે, પરમેશ્વર ધર્મોપદેશ દેતા. કેવલજ્ઞાન ધરતાં । ચૌદરાજનાં મસ્તક ઉપરિ પંચૈતાલીશં લાખજોયણ પ્રમાણ મુક્તિશિલા તિહાં પહુંતા । અનંતબલ, અનંતગુણ, અનંતજ્ઞાન પુરૂષમાંહિ ઉત્તમોત્તમ જે જિનનામ તે નામઅરિહંત કહીઈ.
જે ત્રિભુવનમાંહી શ્રી વીતરાગની મૂર્તિ તે સ્થાપના અરિહંત કહીઈ, જે શ્રી શ્રેણિકમહાપુરૂષ તીર્થંકર પદવી યોગ્ય જીવતે દ્રવ્યઅરિહંત, કહીઈ, યે વિરહમાન પરમેશ્વર શ્રી સીમંધરસ્વામી પ્રમુખ તીર્થંકર તે ભાવ અરિહંત કહીઈ. એહવા જે અરિહંત અનંતાનંત હુયા અનઈં હુર્સિ, વલી હુઈછઈ, તેહનું ધ્યાન પંચવર્ણ અષ્ટકમલરૂપ ધ્યાઇઈં - તે પણિ સાંભલુ...
(આ પ્રમાણે પરમેષ્ઠીનાં ગુણોનું વર્ણન છે.)
૧. કુણð
૨૩૦
=
ખૂણામાં
-
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org