________________
હાંજી અજબ બિરાજે ચૂનડી, હાંજી કહો સખી કેટલું મૂલ; હાંજી લાખે પણ લાભે નહીં.
હાંજી એહ નહીં સમ તોલ. હાંજી શી. ૪
હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી
હાંજી બીજી રાજુલ નેમ,
હાંજી ત્રીજી ગજસુકુમાલજી હાંજી ચોથી સુદર્શન શેઠ હાંજી શી. ૫
હાંજી પાંચમી જંબુ સ્વામીને,
હાંજી છઠી ધનો અણગાર;
હાંજી સાતમી મેઘ મુનીસર, હાંજી આઠમી એવંતી કુમાર હાંજી શી. ૬
હાંજી સીતા કુંતા દ્રૌપદી,
હાંજી દમયંતી ચંદનબાલ;
હાંજી અંજના ને પદ્માવતી,
હાંજી શીયળવતી અતિસાર હાંજી શી. ૭
હાંજી અજબ બિરાજે રે ચૂનડી; હાંજી સાધુનો શણગાર;
હાંજી મેઘ મુનીસર એમ ભણે
હાંજી શીયલ પાળો નર નાર હાંજી શી. ૮
ગાથા-૧
ચારિત્રનું જુદી જુદી ઉપમા દ્વારા કવિઓ નિરૂપણ કરે છે. ક્યારેક શીલાંગરથની ઉપમા દ્વારા શિયલવ્રતનો મહિમા દર્શાવાય છે તેની અહીં ચૂંદડીનાં પ્રતીક દ્વારા શિયલનો મહિમા વર્ણવ્યો છે. ચૂંદડી
ચૂનડી
Jain Education International
For Personal & Private Use Only
૧૮૯
www.jainelibrary.org