________________
જાન સબલ સજી યાદવે, પરણવા રાજુલ પ્રેમ ઉગ્રસેન ઘર ઉમંગી, પઉધાર્યા પ્રભુ નેમ ॥ ૩ ॥ સહીય સમાણી સાથણૈ, સોલ સજી શિણગાર, જોવૈ નિજ પ્રિતમભણી, રાજુલ રાજકુમાર || ૪ || તોરણ મુજ આયા તદા, પશુકી સુણી પોકાર, કરુણા કરી જિન ઈમ કહૈ, એ સંસાર અસાર ॥ ૫ ॥ પશુ છોડાવીયા સાડાદેસ વાલ્યો ૨થ તિવાર, વાત સુણીરાજુલ વહૈ કીધો સૂં કિરતાર ॥ ૬॥ (ઢાલ - ઘણરા વાલ્ડા એ દેશી)
નાહ જિન જાવો ગિરનાર હો નેમ નગીના છેલ છબીલા હો મુજને છેતરી નવભવ નેહ સંભાલ હોને, અબલાની માનો હો વિનતી એતરી ના શ્રાવણ વરસે સરભરૈ ગર‰ મોર મલ્હાર, બાદલ ઝબકૈ, ભોગી સુણભરથાર ।। ૮ । માનો સાહિબ મુજરો હોને. પરણઓ છાહ હો પ્યારા પદમણી ગંભીર ગુણ રાગજ હોતે, કઠિન થઈયૈ હો કહિઈસી ઘણી || ૯ | તરભાદુ રૈ ગયણ ગહિરો તાણ ગોસ
મઢીય ઘટા પપીયો ચરૈ જ્યું જ્યું વાધે જોસ || ૧૦ ||
ભમિ પહિલા ભૂલી હો નેમ, આડંબર જો ચાહુ ઊભી રહી મેલી જાવો સૌ સમૂલી હો ને. કપટ એહવો હો કો જાણ્યો નહિ ॥૧૧॥
આસો જૈ આસ્યા કરું *સીપ ચાહૈ જિમ સ્વાત
સોલ ક્લાથી સિ દહૈ સરસઃ સરદકી રાત || ૧૨ |ઢા.
જોડે પંખી સોડા હોને, પાલૈ હો રહૈ નિશદિન એકઠા થે સનેહી થોડા હોને, છેહ દેવા હો ન કીજૈ ॥ ૧૩ || દૂ. * સીપ
છીપ જેમ સ્વાતિનક્ષત્રને ઈચ્છે તેમ...
બારમાસા - કાવ્યોની સમીક્ષા
=
Jain Education International
For Personal & Private Use Only
૧૬૧
www.jainelibrary.org