________________
કૃપા કરો અબ કાતીઇં વલી મ જોવાડો વાટ દિવસ વડો દિવાલીયા સુખનો કીજૈ સાટ ૧૪ ઢા. પાવ સરિત પિયારી હોને. સેજ સંભાર હો કુલડે અતી સહી હેડી મૂકો હયારી હોને, અચરગ મોટાના હોવહિ જૈ ચિત્ત ચહી
૧૫ ને દૂ. ચિહું દિસ સીત ચમકીયો આયો ફાગણ માસ ચાહું ચંદ ચકોરયું, અંગ ન પૂરો આશ. / ૧૬ // ઢા. પર પીડા પીંછાણ હોને. વડપણિ જગમે તે ખરો અલગણ ચિત મ આણ હોને. ગરજ્યો હોવૈ હો જેહનો ગુણ કરો
|| ૧૭ + દૂ. ઘટ રૂપી ઘરમૈ વસો સજ્જન સુગુણ સદૈવ પરુ પિૐ જાણ્યો પાસ મૈ પંથ નિહાલૂ પીવ / ૧૮ ને ઢા. મુજને તુમથી છે મયા હોને. અલગે નહી હો મંદિર એકલી કંપૈ કોમલ કાયા હોને. બોલ્યો ન સુહાવૈ હો કેહનો હૃદય વલી ૧ાાદૂ. માર્વે અંબા મોરીયા વલ્લભ આવિ વસંત અબીર ગુલાલ અગરજૈ રાજવી ફાગ રમત | ૨૦ || ઢા. દિન એ નણદીના વિર હોને. સારા વિચાલે હો નિત પ્રત સાંભરે પંજર ઉપજત પર હો ને. સંગ તું મારો હો મેલ્યા કિમ સરે રિલા દૂ. ફાગણ વાયે ફગ કરો ફૂલ્યા બહુત પલાસ હોલી ખેલણ ઘૂંસ છે. અવધારો અરદાસ / રર // ઢા. યોવન જોરે આયો હો તે. હોઈ ન્યારા હો નાઠા કિમ રહો યાદવકુલ થે આવ્યા હોતે. દોષરે ભરમાવૈ હો ચાલ ભમતિ દાહો
| ૨૩ || દૂ. ૧. માહે = મહામહીનામાં
૧૬૨
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org