SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ માહે દાહ પડે ઘણો વાજે ટાઢારે વાય શીયાલાની રાતડી વાલો આવેજી દાય.. કહેજો / ૧૧ // ખેલે કુણ સંજોગીયા ફાગુણ આવે રે દાય નેમ નગીનો ઘર નહિ ખેલે મોરી બલાય.. કહેજો | ૧૨ | ચતુરા ચેત સોહામણો. રતી વસંતી એહ રાતિ કુંપલ શુ ખડે મુલકતીરે દેહ... કહેજો કે ૧૩ નૈણે આંસુ નાંખતી બોલ્યા બારેજી માસ નીઠુર નાહન આવીયો જેહની કહી આસ... કહેજો કે ૧૪ || રંગભરી રામતી લીધો સંજમભાર કહે જિન હરખ સહેલીયા મિલ્યા મગતમઝાર... કહેજો / ૧૫ / ઈતિશ્રી નેમરાજીમતી બારેમાસા સંપૂર્ણ (સંવત ૧૯૩૬ના માહ સુદ-૧, ગુરુ શ્રી બાલાપુરમધે લખત ફુલચંદ સ્વ અર્થ.) નેમનાથ સ્તવન (અમૃતવિજય) દુહા - રાગ - મલ્હાર) સમરૂ માતા શારદા, પ્રણમું ગુરુદેવ પાય ગુણ સઘળો મુજ જ્ઞાનનો, વિવરો દીયો વતાય / ૧ // જાસ સુપસાય નેમની, બારામાસી વિશેષ જાણતુ હું ભક્ત કરી, એ મીઠો ઉપદેશ / ૨ / ૧eo જાનતી ની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy