________________
જેઠ તપે રવી આકરો દાઝે કોમલ દેહ વિરહ દાવાનલ ઉલટ્યો પીઉ વિણ કુણ એહ...
આસાઢે વાદલ થયા આયૌ પાવસ કાલ હું કહોને કિણ પર રહુ એલડી નિરાંત...
શ્રાવણ ઘોર ઘટાકરી વરસે જલધાર બપહિઉ પીયુ પીયુ કરે પીયુ સાલે અપાર...
ભાદ્રવડો ભલે ગાજીયો ખલણ જલ ખાસ ચિંહુ દિશે ચમકે દામની જાણેપાવસ કાલ...
પ્રાસુ પાણી નિરમલા નિરમલ ગોખીર આવોને પ્રીતમ પીજીઈ ટાઢો થાઈ સરીર...
કાતિ કરવત સારીખો જાણે છાતીમેં તીર પરવ દીવાલી કીમ કરું ઘર નહિ જલદનો
પોષે કાયા પોસીયે કીજે સરસ આહાર સૂઈજ સેજ સોહામણી, આણી નેહ અપાર...
બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
કહેજો || ૩ ||
For Personal & Private Use Only
કહેજો || ૪ ||
કહેજો || ૫ ||
મૃગશીર માસ સહેલીયા આયો દુ:ખ દેણ પાલોજીવાઐ પાપીયો ઘર નહિ વાલો સયણ...
કહેજો || ૬ ||
કહેજો || ૭ ||
વીર... કહેજો || ૮ ||
કહેજો || ૯ ||
કહેજો || ૧૦ ||
૧૫૯
www.jainelibrary.org