SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તડકો લાગે આકરો સખી, આવ્યો માસ વૈશાખ રે નાન્તી કેરી આંબની સાખી, લંબ રહી કેઈ લાખ રે મોરી વનવાડી દાખ રે ટાઢા જલપાણી રાખ રે ઝીણા ઈક તારા રાખ રે, બીજા સહુ દીધાનાંખ રે || ૧૦ || જેટૈ જેવા દીહડા સખી જો૨ તથૈ જગભાણ રાત સુપન સરખી થઈ સખી સૂંઈ થઈ અગન સમાન રે પાણી વિણ છૂટે પ્રાણ રે ખલકૈ ભૂતાવડખાણ રે રાણીના કંણ જાણ રે, ઢીલા થઈ નિરબાણ રે || ૧૧ || આસાઢે ધનઉમહ્યો સખી વાદલ છાંયો સૂર પુહવીતન તાઢો થયો સખી આતપ નાઠો દૂરરે ગરહરીયા મેઘ ગરૂ૨રે ભીની ધરતી ભરપૂર રે નીલી થઈ ડહડહી નૂર રે વસુધા પ્રગટાણો સૂર રે । ૧૨ । બારહ માસ પૂરણ ભયા સખી અહિનિસ પાસ જિણંદ અશ્વસેન નૃપકુતિલો સખી વામા૨ાણી નંદરે સેવૈ જસુપાય ફણિંદ રે ખિજમતિ કરૈ ચોસઠ ઈંદ રે પરિતિખ જસુ સુરતરું કંદરે જિનહર્ષ સદા આનંદરે. ઇતિશ્રી પાર્શ્વનાથ બારમાસો સંપૂર્ણ ઉતાવહૈ મૈં લિખ્યો છે – કવિ જિનહર્ષ નેમનાથના બારમાસો ૧૫૮ વૈશાખે વન મોરીયો મોરીયા સહુકા વિરહ જગાવે કોયલી નહિ ઘર ભરથાર કહેજો સંદેશો નેમને જાદવને જાય. નિશદિન ઝૂરે ગોરડી ગોરી ધાન ન ખાય ૧. સાખી = ડાળી Jain Education International For Personal & Private Use Only કહેજો || ૨ || જ્ઞાનતીર્થની યાત્રા www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy