________________
કાતી છાતી સીયલી સખી, સભિક્ષ અને સુકાલ રે પરવ દીવાલી આવીયો સખી ઘર ઘર દીપક માલરે. ઘર ઘર પકવાન વિશાલ રે, હિલમિલ ખેલે નરનારી સોહણ સુંદર સુકમાલ રે સહુ માણૈ સુખ રસાલરે ॥ ૪ ॥ વાસુરલઘુતા પામીયા મિગસર ચમક્યો ચિત મંડૈવંવાર પાલોબાલૈ પાપીયો સખી જાણે અંગ અંગાર રે
ન ખમાઈ સિત લિગાર રે મંદિર નિજ વાત મોઝાર રે હિલ મિલ પોઢે વરબાલ રે, ઈમ સફલ કરૈ અવતાર રે ॥૫॥ પોષ રોસ ઘણું થયો સખી સગલે ચમક્યો ચિત્ત સુંદર પાણી સીયલો સખી પાવકસુ થઈ પ્રિતરે આવ્યો દક્ષણ આદિત રે તાઢક આવી બહુરીતરે મન કાહલ છોડિ મીત રે મિલીયા નિજ ચોખૈ ચિત્ત રે. ॥૬॥
માહા મહિનો આવીયો સખી વાઐ શીતલ વાવ અગન સરીખો આકરો સખી વા‰ શીતલ વાય બાલી સબવણરાય રે પોઈણ તાયૈકમલાય રે ડગલા દોટી સુંભાવ રે પાવકનો તાપ સુહાય રે નિસદિન શીત નજાય રે... || ૭ ||
ફાગુણ ફગફગીયો હવૈ સખી આયો માસ વસંતો રે નારી ગીત સુહામણા સખી ગાવૈ મન ઉલ્લસંત રે ખેલૈ નરનાર અનંતરે ચોવા ચંદનમહિ કંતરે
વિચિ લાલ ગુલાલ ઉડંત રે ભલા ચંગ મૃદંગ વજંત રે ॥૮॥ ચૈત્ર સુહાવો આવીયો સખી વાજ્યા ઉન્હા વાય શીતલસી પાછા વલ્યા સખી, સૂરકિરણ પ્રફુલાય રે શીતલ છાંયા સહુ જાય રે ચૌબારા ગોખ સુહાય રે દિનતાપ રયણ સીધાય રે કુંપલ મેલાવણ જાય રે | ૯ ||
= વાસર દિવસ
૨. પાલો = ભાજીપાલો
૧. વાસુર બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
=
For Personal & Private Use Only
૧૫૭
www.jainelibrary.org