________________
કવિએ ખરેખર તો વિરહની ભૂમિકામાં પ્રકૃતિ નિરૂપણ દ્વારા એક મહત્ત્વપૂર્ણ તુ કાવ્યનો પરિચય કરાવ્યો છે.
૧૩મી કડીમાં કવિના શબ્દો છે. બારમાસ પૂરણ લીયા સખી ! અહનિસ પાસ નિણંદ પાર્શ્વનાથનું સ્મરણ કરતાં આ રીતે બારમાસ વીતી ગયા.
કાવ્યની ભાષા સરળ અને સુગ્રાહ્ય છે. તેમ છતાં આસ્વાદ માટે સંક્ષિપ્ત વિગતો આપવામાં આવી છે.
બારમાસોનો સારભૂત વિચાર વામા માતાની ભક્તિ અને વાત્સલ્ય છે. પાર્શ્વનાથ બારમાસો
શ્રાવણ માસે ઉલયો સખી ઝિરમર વરસે મેહ ચમકે વીજ દિસો દિસે સખી દાઝે વિરહણ દેહ રે. ચાલે નિત નવલો નેહ રે સાંભરીયા વાલ્હા જેહ રે અલગા પરદેશી તેહ રે. તે વિણ આયા નિજ ગેહ રે ઈણરીત મુઝ પાસજી સાંભરે રે | ૧ ||. ભાડો ભર ગાજીયો સખી માંડ ઘટા ઘનઘોર બાલીહો પિયુ (૨) કરે સખી મધૂરા બોલે મોર રે દાદુર નિસ પાર્ડ શોર રે, ખલક્યા જલપાવસ જોર રે ગડ નદીયા ચિંહુ ઘોર રે કડલાગો ભાગોરી | ૨ | આસો માસ સડવડી સખી સ્વાતિ નક્ષત્ર મઝાર મોતી સાયર નીપજૈ સખી મુંહઘા મોલ અપાર રે ચંદ કિરણ ઘણું સુખકાર રે જે વિરહ જગાવણહાર રે
પોઈણ સિરમાઝ હજાર રે ફુલી નિરમલ જલસાર રે || ૩ છે. ૧. સિરમાઝ = સરોવર મળે ૧૫૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org