________________
બાર માસનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે – અહે બારહ માસહ માહિલ જેઠ વડ વરહોઈ પભણઈ રાણી રાઈમઈ નેમિ ન મેલઈ કોઈ | રર ||
(ગા. રર) રાજિમતી વિરહાવસ્થામાં સ્વામીનું સ્મરણ કરતાં આઠ ભવની પ્રીતડી છે તો તે જાણીને મને સ્વીકારો.
રાજિમતી અંતે નેમનાથ ભગવાન પાસે પહોંચીને દીક્ષા અંગીકાર કરી નેમનાથ સ્વામી પહેલાં મોક્ષે જાય છે એવી સુખદ અભિવ્યક્તિ કરી છે.
અહે તપ જપ સંજમ આદરી કીધી નિરમલકાય નેમિ પહેલી રાઈમઈ સુખે શિવપુર જાઈ ૨૫ . અહે રાજમતિ ? સિંઈ રાઈમઈ મુહુતી સિદ્ધિ સવાય ડુંગરસ્વામી ગાઈતાં અહલ્યા ફલઈ તાહુ / ર૬ |
(ગા. રપ-ર૬) જુની ગુજરાતી ભાષા તેને મારૂ ગૂર્જર ભાષા પણ કહેવાય છે. ગુજરાતી ભાષાના વિકાસમાં આ ભાષા ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. અથ ઋષભદેવના બારમાસા:
પ્રથમ નિણંદ પ્રણમું પાયા, જનની મરૂદેવી એ જાયા ઋષભદેવ ધૂલેવા નગર રાયા જગત ગુરુ જિનવરને જાણીએ ! વિષય, કષાય, કપટ છે જગત / ૧ / તજીએ. કાર્તિકે કેસરીનું મિલશે, જનમ જનમના દુઃખ હરશે મહારા વંછિત સહુ ફલશે / જગત || ૨ |
બારમાસા - કાવ્યોની સમીક્ષા
૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org