________________
માંગશીરે મન મોહ્યું મારું તુરત દરિશણ થયું તારું તાહરી સુરત પર વારે વારે આ જગત || ૩ | પોષે પ્રીતલડી પાલો, તિનભુવન માંહે જીનીવાલો તુમ તો દીન તણા દયાલો || જગત || ૪ || મહા સુદિ પંચમી દિન આવે મોરલી સહુ બંધાવે છે ગુણી જન રાગ વસંત ગાવે જગત ૫ || ફાગુણે ફાગ ખેલું તેમશું કેસર કસ્તુરીયે રમશું છે વિલેપન કરી સદા નમશું / જગત || ૬ || ચૈત્રે ચિત લાગું ચરણે ફૂલ ગુલાબ મુગટ ચરણે // સેવા તારણ ને તરણે એ જગત | ૭ || વૈશાખે ફૂલી વનરાઈ, ત્રીજની અખાત્રીજી ભાઈ મહારે કેશરીયાશું સાચી સગાઈ ! જગત | ૮ || જેઠે જિન પાસે આવું શીતલ જલ લઈ નવરાવું પંખો કરતા પુણ્ય પાનું | જગત || ૯ || અષાઢ મેઘ ઘણા ગાજે ઢોલ મૃદંગ તિહાં વાજે | ઈણે દરબારે સદાવાંજે / જગત || ૧૦ || શ્રાવણીયે સરવરિયાં વરસે બપૈયા મોર દાદુર પીસે ગુણિજન રાગ મલ્હારે ગાસે || જગત || ૧૧ || ભાદ્રવે ભવિક કરો ભક્તિ પરવ પજુસણ કરો જુક્તિ પૂજા ભણાવું ભલે ભક્તિ / જગત | ૧૨ / આસુયૅ પૂરીજે આસા ઘર ઘર દીપક સહુ થાસા / હરખે ગાયે ઋષભદાસા / જગત | ૧૩ | બારે માસ કરું સેવા ઋષભદેવ માગવું મેવા દેજો દીનતણા દેવા | જગત || ૧૪ | ઇતિ
૧૫૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org