________________
તોરણિ વાલમ આવિલ યાદવકુલ કેરઉ ચંદ આસુઅ દેખિ રથ વાલિઉ દિહિદિસ હુઉ છંવિદ ૧ / નિશિ અંધારી એકલી મધુર સુવાસિસમોર સંતાવઈ પાપિઓ વાલંભહિઈ કઠોર | ૨ | (ગા. ૧-૨) વિરહની વેદના આપતી દૃષ્ટાંતરૂપે કાવ્ય પંક્તિઓ જોઈએ તોધુરિ આસાઢઉ ગોરીને ગુણ નેહ ગાજિમ પાપિઉ છાની પરિસિ ન મેહ | ૩ | શ્રાવણ વરિસઈ સરવડે મેહ ન ખંડધાર મેં મોરૂં મન વ્યાપિઉં પ્રીયડઉ કરઈ ન સાર | ૪ ||
(ગા. ૩-૪) આસો માસઃ
આસો આસા બંધડી હુ મેલ્હી ઈણ કતિ
માલતિ પરિહરી પારિધિ પૂઠિ ભમંતિ || ૭ || પોષ માસ :
અહે પોસ માસિ જઉ પ્રિયેમિલઈ તક મનવંછિત હોઈ ભણઈ રાણી રાઈમઈ નેમિ ન મેલઈ કોઈ ૧૩ .
(ગા. ૧૩) ફાગણ માસ :
અહે કરહુ સહિજિકુલીધીઉ મુહવાઈ કરીરિ
ફલીદ્રાખં પરિહરી કંટક લાઈ સૂરીરિ (ગા. ૧૮) વૈશાખ માસઃ
અહે વૈશાખ લૂઆ વાઈસિઈ પરબત ઉપરિવાહ
આગઈ દુખિદિન નીગમઈએઅ અધિકેર નાહ | (ગા. ૨૧) ૧. થે = તે ૨. દ્રાખ = દ્રાક્ષ ૧૪૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org