________________
(૪) નાપ્તિ માતૃસમાં છયા, નાપ્તિ માતૃસમા તિ: नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा
– જ્વપુરાણ ૨૦૩-૨૦૮. માતાની સમાન કોઈ છાંયા નથી. માતાની સમાન કોઈ ગતિ નથી. માતાની સમાન કોઈ સુરક્ષા નથી.
માતાની સમાન કોઈ (પ્યાઉ) પરબ નથી. (५) माता गुरुतरा भूमेः स्यात् पितोच्चत्तरस्तथा मनः शीघ्रतरं वाताच्चिन्ता बहुतरी त्रयात्
– મહાભારત વનપર્વ ૨૩-૬૦. માતા ભૂમિથી પણ ભારે છે. (મહત્ત્વપૂર્ણ છે) પિતા આકાશથી પણ ઊંચા છે. મન વાયુથી પણ અધિક તેજ છે પણ ચિંતા આ
ત્રણથી પણ ચઢીયાતી છે. (६) मातरं पितरं चैव यस्तु कुर्यात् प्रदक्षिणम् ।
प्रदक्षिणी कृता तेन सप्तद्वीपा वसुन्धरा ॥ જે માતા અને પિતાની પ્રદક્ષિણા કરે છે. તેને સાત દ્વીપ સહિત
પૃથ્વીની પ્રદક્ષિણા કરી એમ માનો. (७) हन्त । मातारे भवन्ति सुत्तानां मन्तवः किल सुतेषु
– ચૈતન્ય વન્દ્રોદય .૬૨-ન માતુ.. માતાના પ્રત્યે પુત્રોનો અપરાધ થઈ શકે છે પણ પુત્રો પ્રત્યે
માતાનો નહી. (નથી થતો) (૮) માતા પૂમિઃ પુત્રો મદં વ્યા: – અથર્વવેઃ ૨૨-૧-૨.
ભૂમિ મારી માતા છે હું ભૂમિનો પુત્ર છું.
૧.
પ = પરબ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org