________________
(९) जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. पिता: (१) यावन्तः पृथिव्यां भोगा यावन्तो जातवेदसि । यावन्तो प्राणिनां भूयात् पुत्रे पितुस्ततः ॥
- ऐतरेय ब्राह्मण : ७-३-२१. જેટલી પણ પૃથ્વી પર અગ્નિમાં અને પાણીમાં પ્રાણીઓનો
(पोनो) भोछ तनाथ मपि पितानो पुत्रम छे. (२) जनकश्चोपनेता य यश्च विद्यां प्रयच्छति ।
अन्नदाता भयत्राता पञ्चैते पितरः स्मृताः ॥ અન્નદાતા, ઉપનયન સંસ્કારકર્તા, વિદ્યાપ્રદાન કરનાર, અન્નદાતા
અને ભયથી રક્ષા કરવાવાળા આ પાંચ પિતા કહેવાય છે. (३) नह्यतो धर्माचरणं किञ्चिदस्ति महत्तरम् । यथा पितरि शुश्रुषा तस्य वा वचनक्रिया ॥
- वाल्मीकी रामायण (२-६-१२) એનાથી ચઢિયાતું બીજું કોઈ ધર્માચારણ નથી કે પિતાની સેવા
અથવા એમનું કહેલું માને. (४) पितृदेवो भव
- तैतरिय उपनिषद् १,११. પિતાને દેવ સમજો. (५) यज्ञान् वेदांस्तथा कामांस्तपांसि विविधानि च प्राप्नोत्यायुः प्रजाश्चैव पितृभकतो न संशयः
- ब्रह्माण पुराण ३-११-६८. એમાં કોઈ શંકા નથી કે પિતૃભક્ત યજ્ઞો-વેદો-કામનાઓ અનેક પ્રકારના તપો આયુષ્ય તથા સન્તાનોને પ્રાપ્ત કરે છે.
१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org