________________
विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्तं धनं । विद्या भोगकरी यशं, सुखकरी विद्या गुरुणांगुरुः ॥ विद्या बंधुजनो विदेश गमने विद्या परासेवता ।
विद्या रायसु पूजितान पुधनं विद्या विहानः ॥ वहन....
मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव गुरुदेवो भव
ભવોભવ ઉપરોક્ત ગુરુઓનું શરણ મળે. ચરણોની સેવા કરવા મળે અને એમની સમીપ કૃપાથી જીવન નંદનવન સમાન બની આત્માનું કલ્યાણ કરે. भाता: (१) हस्तस्पर्शो हि मातृणाम् जलस्य जलाञ्जलीः ।
- प्रतिमानाटक ३.१३. માતાઓના હાથનો સ્પર્શ જલના અર્થ (જલવિનાના) વ્યક્તિઓ
માટે જલની અંજલી સમાન છે. (२) गुरुपत्नी राजपत्नी ज्येष्ठपत्नी तथैव च
पत्नीमाता स्वमाता च पञ्चैता मा ગુરુની પત્ની, રાજાની પત્ની, મોટાભાઈની પત્ની, પત્નીની
भा, (सासु) तथा पोतानी मा म पांय भात भनाय छे. (३) सहस्त्रं हि पितुर्माता गौरवेणातिरिच्यते
- बालरामायण - ४.३०. (ગૌરવ) મહત્ત્વની દૃષ્ટિથી માતા પિતાથી હજારગણી મોટી છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org