________________
તે ઊપરિ હરષિ થાપીઈ માંડી મનિ ઊમાહોરે થાલ મણિમય સાહી રે મોતીડે (વ) ધાવઇ કુંઅરૂએ. ભદ્ર જાલિક ધતલ મયગિલિ સિવારે કુંઅરૂએ; સોભાગ સુંદરૂએ, ચડિઉ જિસિઉ હુઈ પુરંદરૂએ, બહિનિ બાલા પૂઠિ બઈઠી, લીલા લૂણ ઊતરઈર, દૃષ્ટિ દોષ નિવારઈ, ઉપરિ ધરિઉ મેધાડંબરૂએ
રાસક મૃદંગ ભુગલ ભેરિ બુરંગ ગંભીર સર, સરણાઈ નીસાણ વાજંતિરે, દડદડી દસામાં દેવ દુંદુભિ મહારવિ રવિરથ તુરીય ત્રાસંતિરે. પાલખી તુરીયરથ ગયંદ આડબરિ, અંબરિ અમર નિહાલીરે, છત્ર ધજા અલંબસી કિરિવા મરધર સધર જાન શિવ ચાલીરે. રાજુલના વિરહની અભિવ્યક્તિ દર્શાવતી પંક્તિઓ.... તોરણ પહુતી જાન, માગત દીજઈ દાન;
વાજિત્ર વાજઇ એ, અંબરિ ગાજઇએ, બઈઠી રયણ ગવાક્ષિ, ચતુર ચક્તિ હરિણાલિ,
હરસિ રાજીમતીએ, નેમિ નેમિ નિહાલતીએ. રહિઉ તોરણ બારિ, સુણીય પર્ય પોકારિ
પશુઅ મેલ્હાવિઆએ, ભય ભરતાવિઆએ, મયગલ વાલી નેમિ, પહુત નિજ ધરી ખેમિ, રાજલિ હલવલીએ, તવ મહયલિ ઢલીએ.
ફાગ વિણે કરશું સખી જન વિજનરાલ જયંતિ; ઉપરિ તાપ નિકંદન ચંદન રસિ વિરસંતિ
શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org