SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઝગમગ ઝગમગ ઝાલિ ઝબૂકઈ, રિમ ઝિમિ રિમ ઝિમિ ઝંઝર ઝણકઈં; ઝીલઈ ઝાઝાં નીરિ તુ, . ધન ધન સુરભિ સલિલ ભરી સોવન સીંગી, કેસવ સુંદર સકલ સુરંગી, સીંચઈ નેમિ સરીરતુ, ... ધન ધન ઈણ પરિ વિવિધ વિલાસે રમણી, નેમિ કુમર મનિ અચિલ જાણીય, પાણીય રમલિ મઝારિતુ વાનિ જિસી હુઈ ચંપકની ફુલી, રૂપિ કરતી અપછર નીકલી, લગ્નના પ્રસંગની એક ઝલક જોઈએ તો - લહકઈ કુંડલ કાનિ, પ્રાચિ રવિ મંડન માનિ, મુકુટ મનોહરૂએ, સિરિ સોભાકરૂ એ. નિવટિ તિલક વિશેષા, નયણે કાજલ રેખા, વદનિ તંબોલૂએ, પગ ટૂંકું રોલૂએ. ઉરવરિ નવસર હાર, નવ જલધર જિમધાર, મણિ રૂચિ પીયલીએ, વિચિ વિચિ વીજલીએ. મુદ્રકી મંડિત પાણિ, વીરવલય ભુજ ઠાણિ, - બાંહડી બહિરખાઓ, ઝલકે બિહુપખાએ. – શૃંગારવર્ણન ઈમ સિણગારી સારી એ નારીએ નેમિકમાર; આગલિ મણિ આરીસઈ એ દીસઈએ સોહગસાર ભાષા બાવનિ ચંદનિ ગૃહલીરે, ઊપરિ ચકિનવેરારે, મણિક મોતી કેરોરે, માંડિલ સોવન માટે સુંદરૂએ, ૧. પ્રાચિ = પૂર્વદિશા ૧૦૮ જ્ઞાનતીર્થની યાત્રા RUINE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy