________________
કિંસ માલા ખાડઈ વીર, પહુતા સાહસવીર,
બહૂ વાઇ બાકરીએ, બલવંતા બાહિ કરીએ, બલભદ્ર બલિઆ સાર, મારિઉ મૌષ્ટિક માલ,
કૃષ્ણિ બલ પૂરિઉએ, ચાણૂર ચારિઉ એ નેમિકુમારને ગોપીઓ પરણવા માટે પ્રેરણા કરે છે. ઈણિ વયનિ અમી સરિષઈ એ હરિષઇએ સીષવઈ રાય; બત્રીસ સહસ અંતેઉરી નેઉરી નિરૂપમ પાય. કામિની જનમનો માહગ સોહગ સુંદર દેહ; નેમિ મનાવિલે રમણીય રમણી પરિણવઉ એહ.
રાસક અવસરિ અવતરિ રતિ મધુ માધુ માધવી માધવી પરિમલ પૂરીરે; કુસુમ આયુધ લેઈ વનસ્પતી સવિરહી વિરહી ઊપરિ સૂરીરે. મદન રણગિગિ સારથિ પરિમલ ભરિ મલયાનિલે વાઇરે; સુભટિ કિ મધુકર કરઈ કોલાહલ કાહલ કોકિલ વાઈરે
રાસક વસંત ખેલણિ લેઈ સાથિઈ દેવર, દેવર મણિસમ ગોરી રે; પહુતલી ગિરિનાર ગિરિ અંબાવનિ બાવનિ ચંદનિ ગોરી રે. અનંગ જંગમ નગરા બહુવિધ પરિ પરિણેવા મનાવણી હારી રે; લલાટ ઘટિત ધનપીયલ કુંકમા કુમર રમાડે નારી રે.
અઢઇઆ વન ખંડન મંડન અખંડ ખડો ખલી, મલયાનિલ પાડિત જલ ઉકલી; ઉકલી ચતુર દુઆરિ તુ, ધન ધન તેહ જલિ વિલસતઇં, સવિ અલરેસરિ, વિચલિત કાજલ કુંકુમ કેસરિ;
તસરિ સીહરિ નારિ તુ, ... ધન ધન ૧. બાકરી = પ્રતિજ્ઞા ૨. મલયાનિલ = મલયાચલનો પવન શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ)
૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org