________________
ભગવાનના જન્માભિષેક વિશે કવિના શબ્દો છે.
આંદોલ જિન અભિષેકઈ રગિ, સોવનગર ઈંગિ
સકલ સુરાસુરૂએ, ભાવિઈ ભાસુરૂ એ. સમુદ્રવિજય આવાસ, મૂકઈ જનની પાસિ,
જાઈ સવે સુરવરૂએ, અંબરિ તરૂવરૂ એ. માણિક હીરઈ જડિઉં, સાર સોવન ધડિG,
પઢિણિ પાલણઉએ, તસુ રલીઆમણઉ એ. માણિક રામકડાં, ઊપરિ કનકકડાં,
હાંસરૂ આલીઈએ, તલઈ તલાઈએ. બાળવર્ણન : બાળવર્ણનં-રાસકઃ
નેમિ કુંઅર અંગિ અવતરિકે યૌવન સોવન વિણ સિણગારરે, તવ મનિ મોહઈ સુરનર રમણી રમણી રમણીયરૂપ ભંડાર. બ્રહ્મારઈ કરતાં નવલું એ સામેલવન મછવતનું હું અનંગરે,
નીલ કમલદલ તોલિસૂ આલિમ કાલિમ ગુણધર અંગરે યૌવન વર્ણન:
આંદોલ રમતિ કરતા રંગિ, ચડઈ ગોવર્ધ્વન ઈંગિ
ગૂજરિ ગોવાલણીએ, ગાઈ ગોપીસિ૬ મિલીએ. કાલી નાગ જલે અંતરાલિ, કોમલ કમલિની નાલિ
નાખિ નારાયણિએ, રમતિ પરાયણીએ.
૧૦૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org