________________
ચેતન પ્રામીય રાજલિ કાજલિ કલુષિત દૃષ્ટિ વિલપતિ વિરહ દેખાડતી, પાડતી (પાડતી) આંસુઅ વૃષ્ટિ
૧૧૦
પીડð કાઈં બાપીયડા, પ્રીયડા વિરહ વિષાદિ; પ્રાણ હરે મોરડા મધુર નિનાદિ.
રડð ય પડŪ લોટઇં એ મોટઇ એ કંકણ ફાર; ગમઇં ય નહીં અંગિને ઉર કે ઉરિ ઉરિહાર.
રાજલિ વિરહð પૂરિઅ અવર કુમાર; નેમિ નિરંતર સમરતિ સમર્પિત પતિ ગુણ સાર. દાન સંવત્સર દેઇય લેઇય સંયમ ભાર;
નેમિ કરŪ પણિ તે સવિ દેસ વિદેસ વિહાર.
નેમનાથ ભગવાનનું અપૂર્વ સૌંદર્યયુક્ત નિરૂપણ કરતી
પંક્તિઓ...
પ્રથમ અશોક વિશાલ, ફૂલ પગરકુમાલ; નાદ મનોહરૂએ, ચંચલ ચામરૂએ.
હેમ સિંહાસણ અંત, ભામંડલ ઝલકંત;
દુંદુભિ અંબરીએ, ત્રિણિ છત્ર ઊતરીએ. ઇમ પ્રાતિહારિજ આઠ, કરમ જિતોનગુપાઠ; રચŪ પુરંદરૂએ, ભૂરિ ભગતિધરૂએ, પાલીય જિનવર પાસિ, સંયમ મન ઉલ્લાસિ; સિવ પુરિ પુહૂતીએ, રાજમતી એ સતીએ.
ફાગ
ધવલ આસાઢની આઠમ નાઠમહા ભય તારી; નેમિ જિણેસર સિવપુર બપુરિ ગયુ ગિરિનારિ.
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org