________________
સ્થૂલિભદ્રને તપથી પાડવાની તારી શક્તિ નથી. સ્થૂલિભદ્રના તપની તોલે કોઈ આવી શકે તેમ નથી. તારા પ્રયત્નોથી સ્થૂલિભદ્ર શીલવ્રતમાં અચળ રહ્યા છે. માટે અભિમાન છોડી દે.
કવિ દષ્ટાંતોનો સંદર્ભ આપીને જણાવે છે કે - જો એહના તપે ઈંદ્રાસન ડોલે મુઝ નયણ બાણે તપ ભૂલે રે. માહરી ચાલે બ્રહ્મા ચૂકે શેષ નાગ મહીં મુકે રે. ઈમ કહી ચતુરા ચમક્તિી આવી મુનિ મન વચન ન બોલાવી રે. વિહાગ કે રસ આઠ મોહિલે ત્યાંત અભુત શીલે રે.
કવિએ અભુત રસ માટે સ્થૂલિભદ્રના તપની સાથે કામિનીના કામણથી પતિત થયેલાનો દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કર્યો છે અને અદ્ભુત રસ તરીકે અર્થઘટન કર્યું છે.
શાંતરસ કોશ્યાના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે અને વ્રતધારી બને છે. તેની માહિતી પ્રાપ્ત થાય છે. આઠ રસના નિરૂપણમાં કોશ્યાના પાત્રનો વિવિધ રીતે પરિચય થાય છે તેના કરતાં કોઈ જુદો જ પરિચય શાંત રસમાં પ્રાપ્ત થાય છે.
કોણ્યા યૂલિભદ્ર મુનિને ઉદ્દેશીને કહે છે કે – વિષય વિકારનાં વચન કરતાં ઘણા ખાયું તે ત્રિકરણ સુધ ધ્યાનનો વિગ્રહ તુમ્હને જે
૯૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org