________________
રસનો આશ્રય લીધો છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો -
કહે બહિની જોતાં કિમ વધે નેહ, મયલા વસ્ત્રને મેલિ વેસ મસ્તક
મુંછના લૂચ્યા કેશ માંગે ભીખને હાથ ભેડ વૃદ્ધાપણા વિણ
લીધો ઠંડ. એવો દેખિ રોવે રે બાલ, ગાય ભેસ
ભડકે તત્કાલ. હું કાં ન બીહું તો એહવા દેખિ કોમલ
મારો જીવ વિસેસ. સખી કોશ્યાને ઉધ્ધોધન કરીને જણાવે છે કે – કહીસખિ પ્રીઉને કરિ મનોહાર વેસ
બીભત્સ એ વેગિ ઉતારિ સ્થૂલિભદ્ર ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સાધુવેશની નિંદાના સંદર્ભમાં કહે છે કે – નહીં બીભત્સ મુઝ વેસ, નાગર, તુ છે
બિહામણિ આપ સંભાર શીલવંતાને બિહાવે નારિ પાડે નહિ
રોલાવે સંસાર. ૮. અદ્ભુત રસ : કોશ્યા સખીને ઉદ્દેશીને કહે છે કે – “સખી લેઈ જારે તિહાં લેઈ જારે, જિહાં કણે સકટાલનો નંદ કોશ્યાનો આ વિચાર સાંભળીને સખી કહે છે કે – સ્થૂલિભદ્ર નવરસો
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org