________________
ઠિઉ પારથ્થો ભોગ સંજોગ મુજને મુનિ જિરે મિચ્છા દુક્કડ તે તુમહં સુગુરુ સંજોગ.
વળી કોશ્યા કહે છે કે તમે તો ભવસાગરમાં ડૂબતી એવી મને તારવા આવ્યા છો.
આજ તે સફલ દિન મારો આજ હું હુઈ રે સનાથ” વિષયથી દુરગતિ પડતાં મુજને સહી તુમે દીધો રે હાથ તિણિ કારણ તમે પરમ દયા કરી આપો શીલ ઉપચાર.
કોણ્યા શીલવ્રત અંગીકાર કરતાં તરૂણ, વૃદ્ધ અને બાળનો ત્યાગ કરે છે. રાજા જે પુરૂષને મોકલે તે સિવાય અન્ય બધાનો ત્યાગ કરે છે.
“શીલ વ્રત આપી રે કીધી શ્રાવિકા ધન્ય ધૂલિભદ્ર અણગાર.” શાંતરસના સમાપ્તિ વચનમાં ઉપદેશનો પણ ઉલ્લેખ થયો છે. સાધુ સંગતિના ગુણ જાણી ઘણાં
. સંગતિ કરો ગુણવંત. સાધુ સંગતિથી રે સમક્તિ પામિઈ
વિષય તજી થઈ સત. સાધુની સંગતિથી જીવન ધન્ય બનાવનાર ચિલાતીપુત્ર, સંજયરાજા, પરદેશી રાજનો દષ્ટાંત તરીકે સંદર્ભ દર્શાવ્યો છે. ૧. પારશ્મા = પ્રાર્થના કરીને લીધાં. સ્થૂલિભદ્ર નવરસો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org