________________
કોશ્યાના વિરહની ચરમસીમા દર્શાવતી રૌદ્રરસની પંક્તિઓ હૃદયદ્રાવક બની છે.
વિષયના વિડંબ તે વિરહિણી, ખંભે પછાડ્યો તન્ન. જાલિમ વયણને વશ કર્યો, પાંચે ગ્રહમા સુભટ્ટ. એક મને થઈ કામિની, ક્રોધ કીયો દહવટ્ટ.
કોશ્યાનાં હાવભાવ, ભોજન અને નાટકની નિષ્ફળતાના પરિણામે તેણીના હૃદય પરિવર્તનની માહિતી આપવામાં આવી છે. તેમાં યૂલિભદ્રની શાંતરસ-વૈરાગ્યની વાણી નિમિત્તરૂપ છે.
કોશ્યાના હૃદય પરિવર્તનની માહિતી આપતા કવિના શબ્દો છે -
કોશ્યા સમકિત પામીયા, થૂલિભદ્ર પ્રીતમ પાસ, આજ સફલ દિન માતરો, ધન ચિત્રશાલી આવાસ. ઈણ મેહલે સુખ ભોગવ્યા, ઈંદ્રાણી પરે જેમ. તે માટે તુમ ઈહાં રહો, ધૂલિભદ્ર રિષીરાય.
કોણ્યા સ્થૂલિભદ્રને કહે છે કે મેં તમોને રીઝવવા ઘણા ઉપાયો કર્યા પણ તમે તમારા વ્રતમાંથી ચલિત થયા નહિ એ મારો મોટો અપરાધ છે, અને મસ્તક નમાવીને અપરાધનો સ્વીકાર કરું છું તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કોશ્યાના શબ્દો છે.
નહિ વિસારું સાસોશ્વાસ.” કાવ્યના અંતે સ્થૂલિભદ્રના શબ્દો છે. કહે યૂલિભદ્ર તમે આવજયો મુગતિ મોહલા માટે જનમ જરા નહી કહે રમત્યું મન ઉરછાહ સ્થૂલિભદ્ર કોશ્યાને ત્યાંથી વિહાર કરીને ગુરૂની પાસે જાય છે.
૮૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org