________________
વિરહાવસ્થામાં સ્વામીનું સ્મરણ કરતાં કોશા કહે છે કે - હૈરા સાંઈ નિજીક તુજ કહાણી કરઈ અંદોહ નહજઈ રોવઈ આંખરી જિનકુ-સજન બિછોડ ! ૪૯ | સાંઈ રૂપ લિખી જબ પતરી નયણે દેખઉં પિઉથી બિછુરી દુસમન વિહી મુઝ તુભી સંતાપાં આંસુ આઈ નયણાં ઠાપઈ ૫૦ | (ગા. ૪૯-૫૦)
પૂર્ણિમાની ખીલેલી ચાંદનીમાં સ્વામી વિના વિરહવેદના સંતાપ આપે છે. કવિ જણાવે છે કે – પુનિકા દિન સોભાગ જ સારા જે બિનઝીના હોવઈ ભરતારા ગુનહઈ તૂટઈ કહઈ હુર ચાલી બિરહ સહઈ સખિ સોઈ નેહયાલિ
પ૧ | ઈધર રહે ભી હમ હઈ તુમ્હારે
તુહે ભી ઉહાંથી સાંઈ હમારે હુર ક્યાં કાગદ લેખ પઠાઉ લિખતઈ કચ્છભી છેહરા ન પાઉં પર //
(ગા. ૨૧-પર) વિરહાવસ્થામાં સ્વામીને યાદ કરતાં મિલનની તીવ્ર ઈચ્છા પ્રગટે છે. આગમનનો કોઈ સંદેશો મળે તો દિલમાં શાંતિ અને પ્રસન્નતા થાય.
સાંઈ સંદેસઈ દિલ ભર્યા જયે દરિયા જલબુંદિ મિલઈ તું કબહિ ઠાલવું હુર રાખ્યા હઈ મંદિ. || પ૩ |
(ગા. પ૩) પ્રકૃતિની પશ્ચાદ્ ભૂમિકાના સંદર્ભમાં વિરહવેદના વધુ આકરીઅસહ્ય બની છે. આ માહિતી કવિના શબ્દોમાં નીચે મુજબ છે.
સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org