________________
ફાટી ન હૈરા કાહે તનુ તાવઈ તું બિન બિહિ કિંહિ દુ:ખનું ચંદન લાઈમ ખિઈન હૈરઈ સોભી તપાઉ જે મુઝ પીઈ ।।૨ણા
હૈયા પથર કઠોર કરાલા સજ્જન બિરહાનલથી જાલ્યા
જલ મત લાઈ હોવઈગા સ્પેદી તાથિજાઈગા પીઉદિલ ભેદી ॥૨૫॥
યુ કરિ બિછુરે રતનકું તરફર નયન કરંતિ
હું સાંઈ તુઝ દેખવા, અંગરિ જિઉ ફિરંતિ ॥ ૩૩ ॥ .
ફિરિ ફિરિ મંદિર સેરી દેખઈ મુખિલિસ ધન રિ તુમ્હેન પેખઈ તાથઈં નયનાં હુએ રે નિરાસાં દુલહે જુ નિ યુ બપીરો પ્યાસા ।।૩૪।। રે હૈરા ખાંચ્યા રહઈ ધાણી-તિલ મત હોઈ
સાંઈ મિલણઈંકું તઈ કીઆ કા બૂઝઈગે સોઈ ॥ ૩૫ ॥
કોશા પોતાના દિલની-અંતરની વાત કોની આગળ કહે ? કવિના શબ્દો છે
દિલકી બાત કહુ કિનુ આગઈ કહિભી હૈરા નિકુરનલાગð ખુશ ભરી નયને જિનકું જોવઈ સો બિન સબ જગ જંગલ હોવઈ ।।૪ના હૈરા ઉચાઉંસું કીઆ કાહાથી એતના નેહ
આજ ઉહાં ગહીંમઈં કહાં, ક્યું રહવઈગા દેવ. ॥ ૪૧ ||
(ગા. ૪૦-૪૧) કોશાના દિલમાં સ્વામી સ્થૂલિભદ્ર વસ્યા પછી હવે આવ્યા નહિ અને પીડા-દર્દની અનુભૂતિ થાય છે. કવિ જણાવે છે કે - મહિરબિરાણી તુમ્હ નહિ અપની કાહેન હોઈ
સાંઈ તુ દિલ ભીંતરિ વસ્યા તું ક્યાં આતસ દેઈ ॥ ૪૩ ॥
(ગા. ૪૩)
૧. બપીરા
૬૪
=
-
બપૈયાપક્ષી ૨. મહિરબિરાણી
Jain Education International
=
મહેરબાની
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org