________________
કંઠ, રત્નજડિત મંગલસૂત્ર, સુવર્ણ રત્નની માળા કંઠે શોભે છે. રત્નજડિત મુદ્રા અંગુલી પર શોભે છે. આ પ્રકારના સૌંદર્યથી શોભતી કોશાની ઉપસ્થિતિથી ઝાકઝમાળ અપૂર્વ સૌંદર્યમય તેજપુંજનો સમૂહ નિહાળી શકાય છે. કવિ કલ્પનાનો નમૂનો નીચે પ્રમાણે છે.
ગૌર સુકોમલ ઉદર અતિ ક્ષામ ગંભીર નાભિ નહિ અભિરામ યે દેખત યોગી યોગ ચૂકઈ મનથી માન માની જન મુંકઈ ! ૪૩ | (ગા. ૫૩ થી ૫૫) ગજગતિજીના આંસૂ પાડઈ હંસ કિર લાયા જનપદ છાડઈ અઈસી રૂપ તણી ઘડીરે રેહા ક્યહી બખાની એક સજીહા પડ્યા જંગમ મોહનબેલિ ગુવાની કારણ રૂપ ધર્યું રે ભવાની અઈસી અપછર નહિ સુરલોહિ નાગલોક પણિ સોઈ બિન ફોક // ૫૪ મદપૂમિત મદનાલસ તીખે નયણે કામ શિલીમુખ સરિખે જે નર દેખ્યા ઉનકા જેવારો સફલ દુનીમઈ અવર અસારા પપા
સ્થૂલિભદ્ર પણ ગૌરવર્ણ અને ઉત્તમ અંગોથી સૌંદર્યવાન યુવાન છે. પૂર્વ જન્મનાં પુણ્ય યોગે આવો સ્વામી મળે. કોશા અને સ્થૂલિભદ્ર બંને રૂપ અને સૌંદર્યમાં સમાન છે એટલે કવિએ કાલિદાસના શબ્દોમાં કહ્યું છે કે – રત્નન્સમાચ્છિા જાંનેના એટલે કે રત્નનો સુવર્ણ સાથે સંયોગ થાય.
(ગા. ૪૫, ૫૬, ૫૮) સોઈ નર સુભગ શિરોમણી સીમા
પૂરવજન્મ તપ્યા તપ ભીમા સા મનિ ધ્યાવઈ જિનકું બાલા તાલું મયનપ્રસાદ વિશાલા ૫૬ છે. ૧. જવારા = જન્મ
૬૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org