________________
એકેકા તસ તનકા અંસા વર્ણવત હોવઈ લાખ જ બરસા જોબન રૂપકલા ચતુરાઈ વિભવ વિભૂષિત દૈવિ નીપાઈ પ૭ || તસ અનુરૂપ જુ રૂપ તુમ્હારા એ બિપિ કિીના સરિસ બિચારા રતનકું રતન મોલાવા નીકા, અસરિસ સંગ યુ લાગઈ ફીકા // ૫૮ |
પુરૂષ વગર સ્ત્રીની શોભા નથી. એ પ્રચલિત વિચારને વ્યક્ત કરીને ધૂલિભદ્ર કોશાના સંબંધનો સંકેત કર્યો છે. (ગા. દર) નર બિન નારિ ધરઈ અંદોહા
નારિ બિન નરકી ક્યાં સોહા શશિ બિન પૂનિમ પ્રાન ન પાવઈ
પૂનિમ બીન શશી સોહન ભાવઈ | ૬૨ કોશાનો અભૂતપૂર્વ પ્રેમ જોઈને સ્થૂલિભદ્ર મહેલમાં બિરાજીને ભોગ સુખ માણે છે. સ્થૂલિભદ્ર અને કોશાના ભોગ વિલાસની પંક્તિઓ નીચે પ્રમાણે છે. (ગા. ૬૭ થી ૭૨). ઈસર ગોરી યું ગજિ જોરા, પેમ મિલ્યા હું ચંદ ચકોરા ગાથા ગીત કથારસ કહિવઈ ઈયું ધન જોબનકા ફલ લેવઈ ૬૭ ચુઆ ચંદન કેશર સારા લાલ મહલમઈ અતિહિ દીદારા ખૂબઈ ઢાલી ઉહાકારચાઈ નરમ નિહાલી ગુલ્લિ બિછાહી ૬૮ બાલિષ્ટ દોહૂઉં પાસિ સુહાઈ રતિ સુખ ખેલાઈ થૂલભદ્ર સાંઈ કોશા બોલ બોલી ઉસવેલા સુગુણિ વાધી મનમથ વેલા છે ૬૯ ||
ક્યાં કુછુ લાજ નહી તુમ્હ સાંઈ દેખઉ સબ સખી હસતીમહ માહઈ ન-ન મમ મમ કરતઈ ઝીના અંગ ભીડી ભીડી આલિંગન
લીલા || ૭૦ || ૧. અંદોહા = દુઃખ
સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org