________________
6
નિર્વાણમા નું રહસ્ય [ ૮૭ ] આ ૮ કત્લી વચને અત્યંત ગંભીર ભાવ અને અદ્ભુત આશય દર્શાવનાર હેાવાથી ખૂબ મનનીય છે. તેમાં મેાક્ષમા સમાયા છે. તે પર સુવિચારણા કરવાથી માર્ગના સિદ્ધાંતના ધ્વનિ પ્રેમ, શ્રદ્ધા અને અણુતા અથવા આજ્ઞારાધન ’એ નીકળશે અને માને મમ · કોઈ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા' એ પણ અલ્પ પ્રયાસે સમજાશે. આટલુ હૃદયમાં ઉતારતાં જ મેાક્ષમાર્ગ સરળ, સુગમ ને સ્વચ્છ શા માટે છે તેના ગુપ્ત ભેદ પણ લક્ષગત્ થશે. આત્માની પ્રકૃષ્ટ શુદ્ધતા પ્રગટ કરવા જે કંઈ કરવાનુ છે તે માત્ર આટલું છે; તેના અભાવે
6
''
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઇ ઉપાય; સત્સાધન સમયેા નહીં, ત્યાં બંધન શુ' જાય ? ” (૨૬૪)
""
66
વડુ સાધન બાર અન’ત ક્રિયા, તદપિ કછુ હાથ હજુ ન પર્યાં, અત્ર કયાં ન બિચારત હૈ મનસે, કછુ ઔર રહાઉ ન સાધનસે' ! બિન સદ્ગુરુ કોઇ ન ભેદ લહે, સુખ આગલ હૈ કહુ ખાત કહે ! કરુણા હમ પાવત હે તુમકી, વહુ ખાત રહી સુગુરુગમકી; પલમે' પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુ ચ સુપ્રેમ ખસે. તનસે, મનસે’, ધનસે, સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ ખસે; તબ ક!રજ સિદ્ધ અને અપના, રસ અમૃત પાવહિ પ્રેમ ઘના. ” ( ૨૬૫ )
હવે પત્રાંક ૭૭૧માં કહેલા વચને, જે ઉપર જણાવ્યાં છે, તેમાં સત્પુરૂષ પ્રત્યે પ્રેમ શ્રદ્ધા અને અણુતારૂપ મોક્ષમાગ કથા પ્રકારે છે તે સક્ષેપે જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org