________________
[ ૮૬ ]
નિર્વાણુમા નું રહસ્ય
એમ થાય તે તેને માટે મેાક્ષ નિકટ છે, લેશ માત્ર દૂર નથી. ગજસુકુમાર મુનિએ આજ્ઞાનું સેવન અથથી ઇતિ સુધી કર્યું તે મેાક્ષપ્રાપ્ત શીઘ્રતાએ થયા. ઋષભદેવ તીર્થંકર ભગવાનના અડાણું પુત્રે તેમ કરવાથી જ મુક્તિને વર્યાં, “ પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યાં છે. ” (૨૦૦)
""
ભગવત્ તીથંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું. તેથી તેમને સમિત કહ્યું છે એવા સિદ્ધાંતના અભિપ્રાય નથી. તેમાંથી કંઇક જીવાને તીથંકર સાચા પુરૂષ છે, સાચા મોક્ષમાના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રૂચિથી, શ્રી તી કરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી ફિચ અને એવા આશ્રયના તથા આજ્ઞાના નિશ્ચય છે તે પણ એક પ્રકારે વાવના જ્ઞાનસ્વરૂપ છે. પુરૂષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મેાક્ષમાગ હાય, તે પુરૂષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વીતરાગ હોય તે પુરૂષ યથા વક્તા હાય અને તે જ પુરૂષની પ્રતીતિએ મેાક્ષમા સ્વીકારવા ચેાગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનુ ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રૂચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનુ જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરૂષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષના ક્ષય થઈ વીતરાગદશા થાય છે. ” (૭૭૧)
''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org