________________
નિર્વાણમાગ નું રહસ્ય
[ ૮૫ ]
આજ્ઞાંકિતપણું, તે ભાવેા રહ્યા છે; અર્થાત્ તે ગુણેા પ્રગટાવવા અતિ કરૂણતાથી ઉપદેશ કર્યાં છે. તેઓએ સમ્મત તા ત્યારે કહી શકાય કે જ્યારે ભાવા ઓછા વધતા અંશે પ્રગટ્યા હોય, સત્પુરૂષ પ્રત્યે પોતાના આત્મકલ્યાણ અને આત્મશ્રેય અર્થે નિર્મળ પ્રેમ, અચળ શ્રદ્ધા અને આજ્ઞારાધનની અપૂર્વ ચિ થયાં હોય. પ્રેમ વિના શ્રદ્ધા ટકી શકતી નથી અને શ્રદ્ધા પ્રેમ વિના અચળ રહેતી નથી; અને તે બંનેના બળથી અણુતાના જન્મ થઇ, તેની વૃદ્ધિ થાય છે અને તેમ થાય ત્યારે મુમુક્ષુથી સ્વાભાવિક ખેલી દેવાય છે, કે “ દેવદેવીની તુષમાનતાને શું કરીશુ ? જગતની સુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરૂષની ઇચ્છા........સત્પુરૂષના અંતઃકરણે આચર્યાં કિંવા કહ્યો તે ધર્મ. ” (૨૧)
સમ્મત કરેલું સ મુમુક્ષુમાં ઉપરના એટલે કે તેનામાં
તેના અંતરમાં આ ભાવા સ્થિરતા પકડે છે કે તેમનું કહેલું સ માન્ય રાખવું; તેમનાં કહેલાં ધાકડે ધાકડે પણ અંગીકૃત કરવાં, પોતાની દેોષવાળી અલ્પ મતિ ત્યાં ન ચલાવવી અને બુદ્ધિના ઉપયાગને માત્ર સત્પુરૂષમાં જ પ્રેરવા; ન સમ જાય ત્યાં મધ્યસ્થતા રાખવી અથવા સત્પુરૂષ પાસેથી સમાધાન મેળવવુ. પણ સ્વચ્છ ંદને સેવી સત્પુરૂષની વિમુખતાએ ન પ્રવવું.
આ બેલમાં મુખ્યતાએ આજ્ઞાનું આરાધન ત્રણે યાગની એકત્વતાથી કરવાનું સૂચવ્યુ છે, કહેા કે તેમ કરવાની આજ્ઞા આપી છે. આ આજ્ઞાનું પાલન સૂક્ષ્મતાએ કરવાનુ છે, અને
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International