________________
[ ૮૦ ]
નિર્વાણમાગ નું રહસ્ય
ખીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યાગ્ય માં છે. ’ ( વર્ષે ૩૧, પત્રાંક ૮૨૩)
હવે
“ પરમ ધર્માંરૂપ | ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી વિરામ પામવાને જ ઇચ્છું છું, અમારે પરિગ્રહને શુ કરવા છે ? કશુ` પ્રયેાજન નથી. સર્વાંત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. ,, ( વર્ષ ૩૧, પત્રાંક ૮૩૨)
હું
“ માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગ માં હાલ પ્રવાસ કરવા પડે છે. તપ્ત હૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હુ માનુ છું. ” ( વર્ષ ૩૨, પત્રાંક ૮૫૧ )
અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક રેચક પાંચે વાયુ સર્વાંત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે. ( વર્ષ ૩૩, પત્રાંક ૯૩૩)
99
66
“ ઘણી ત્વરાથી પ્રવાસ પૂરા કરવાના હતા. ત્યાં વચ્ચે સહેરાનું રણ સંપ્રાપ્ત થયું, માથે ઘણા ખાજો રહ્યો હતા તે આત્મવીચે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત્ ઉદયમાન થાક ગ્રહણ કર્યાં. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચય છે. અવ્યાબાધ સ્થિરતા છે.... ૐ શાંતિ: ” ( વર્ષ ૩૪, પત્રાંક ૯૫૧)
ઉપરના અવતરણેાના અભ્યાસથી આટલું સ્પષ્ટ થશે કે સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષ પોતાની આત્મદશા, દોષ, ક્ષતિ આદિ જેમ હોય તેમ આત્માથી નિમ ળભાવે નિરીક્ષણ કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org