________________
[ ૭૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી....મોક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે એ તે નિઃશંક વાર્તા છે.”
| (વર્ષ ૨૫, આંક ૩૬૮) “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જ “શ્રી રામચંદ્ર” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પુરું કરીએ છીએ.” (વર્ષ ૨૫, પત્રાંક ૩૭૬)
છ સાસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક જણ વિકલ્પ ઉત્પન્ન થયે નથી એવાશ્રીને નમસ્કાર છે.
(વર્ષ ૨પ, આંક ૩૭૮) - “જે કે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી કિયા તો શૂન્યપણની પેઠે વતે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિ જે તે બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આપની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવા રૂપ થાય છે તે જેમ દુઃખે, અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે.”
(વર્ષ ૨પમું, પત્રાંક ૩૮૫) “ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી. એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org