________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૭૫ ]
સ્મરણમાં છે; કેમ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. ”
( વર્ષે ૨૪, આંક ૨૦૧ )
“ ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત મનાયેાગને લીધે ઇચ્છા ઉત્પન્ન હેા તે ભિન્ન વાત. પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સેાનાનું થાય તે પણ અમને તૃણવત છે; અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારૂ' ભક્તિધામ છે. ’ (વર્ષે ૨૪મુ, પત્રાંક ૨૧૪ )
સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતા નથી. આથી ખેદ રહ્યા કરે છે. જો કે વૈરાગ્ય તા એવા રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. પર’તુ ઉપાધિના પ્રસગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. ” ( વર્ષે ૨૪મુ, પત્રાંક ૨૧૭)
66
“ પાનાનુ` અથવા પારકું જેને કઇ રહ્યું નથી એવી કોઇ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, ( આ દેહે છે ); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. ” ( વર્ષે ૨૪, પત્રાંક ૨૩૪ )
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org