________________
નિર્વાણુમા નું રહસ્ય
[ ૭૩ ]
“ યથાયેાગ્ય દશાને હજુ મુમુક્ષુ છુ ં. કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સ` પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેશમમાં પણ તેને પ્રિય નથી. અધિક શુ કહેવું ? પરના પરમાર્થ સિવાયને દેહુ જ ગમતા નથી તે ? (વર્ષ ૨૩મું, પત્રાંક ૧૩૪)
“ સ સમ પુરૂષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. નિઃશ કપણાની, નિર્ભયપણાની, નિમુ ઝનપણાની અને વિઃસ્પૃહપણાની જરૂર હતી તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. ’’ (વર્ષ ૨૪૩, પત્રાંક ૧૬૫) “ આત્મા જ્ઞાન પામ્યા એ તે નિઃસ`શય છે; ગ્રંથિભે થયા એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. '
,,
(વર્ષ ૨૪મું, પત્રાંક ૧૭૦)
અદ્ભુત દશા નિર`તર રહ્યા કરે છે. અબધુ થયા છીએ. અબધુ કરવા માટે ઘણા જીવા પ્રત્યે ષ્ટિ છે. છ
66
“ એક બાજુથી પરમા મા ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે અને એક બાજુથી અલખ લે’માં સમાઈ જવું એમ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org