________________
[ ૭૪ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય - ઉદાહરણ અર્થે પરમકૃપાળુ દેવનાં વચનામૃતમાંથી ડાં અવતરણો ઉતારીએ છીએ –
પ્રણામ લખું તેની પણ ચિંતા ન કરે. હજુ પ્રણામ કરવાને લાયક જ છું, કરાવવાનું નથી.”
(વર્ષ ૨૨મું, પત્રાંક ૪પ) “ ધર્મ સંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહતી... ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યા હોઉં એમ કહેવું તે આત્મપ્રસંશારૂપ જ સંભવે છે.”
(વર્ષ ૨૨મું, પત્રાંક ૫૦ )
(તમે જણાવ્યા) તેવા ગુણે કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રૂચિ ઉત્પન્ન થઈ, એમ ગણીએ તે ગણી શકાય. આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ.” .
- (વર્ષ ૨૩મું, પત્રાંક ૯૪)
ચિત્ત ગુફાને ગ્ય થઈ ગયું છે. કમ રચના વિચિત્ર છે.”
(વર્ષ ૨૩મું, પત્રાંક ૧૨૫) રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે....
(વર્ષ ૨૩મું, પત્રાંક ૧૩૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org