________________
[ ૬૪ ]
નિર્વાણમા નું રહસ્ય
જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં એવા અમારે અંતર`ગ અભિપ્રાય વતે છે. ” ( ૩૩૫) ત્યારે સત્ પુરૂષનાં ચક્ષુમાંથી કયા ગુણા પ્રવહતા હશે તે પ્રશ્નનું સમાધાન આ પ્રકારે સમજવુ` યાગ્ય છે; વીતરાગ શાંતભાવ, પ્રેમ અને કરૂણાભાવ, દયા અને ક્ષમાભાવ, એ આદિ ઉત્તમ ભાવા તેમનાં પવિત્ર બનેલાં ચક્ષુમાંથી નીતરતા હાય છે.
એવા સત્પુરૂષનાં દન થતાં જ મુમુક્ષુજનના અંતરમાં સહુસા સહજ ભાવેા ઊઠે કે, “ અહા! આ મુનિના કેવા અદ્ભુત વણુ છે! અહા ! એનું કેવુ મનેહર રૂપ છે! અહા ! આ આર્યંની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહે! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહા ! આના અ'ગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે! અહેા ! આની કેવી નિલેૉંભતા જણાય છે! અહા ! આ સંયતિ કેવુ... નિર્ભય અપ્રભુત્વ-નમ્ર પણ ધરાવે છે! અહા ! એનુ` ભાગનુ અસંગતિપણું કેવું સુદૃઢ છે ! ” ( ૧૬ )
"9
આ સહજ ભાવેા મુમુક્ષુજનના હૃદયમાં ઉઠવાના પરિણામે તે પાતાને સબધે છે કે
-:
“ વીતરાગના કહેલા પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવા. જીવના અન–અધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના યોગ વિના સમજાતું નથી. તે પણ તેના જેવુ' જીવને સંસારરોગ મટાડવાને બીજી કોઇ પૂણ્ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org