________________
નિવણમાર્ગનું રહસ્ય
[૪૯] સમ આત્મદશા હતી ! એ વેળાએ નહેાતે પ્રભુને ઉપસર્ગ કર્તા પ્રત્યે કિંચિત બૅષ કે રક્ષણકર્તા પ્રત્યે કિંચિત રાગ. તેઓ કેવળ સમતાભાવમાં હતા, સમાધિમાં સ્થિત હતા અને શુદ્ધોપગની સુધારસધારામાં તરબોળ હતા.
પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન ગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિઃ—એ નાગની છત્રછાયા વળાને પાર્શ્વનાથ ઓર હેતે !(૨૧)
ભયંકર ઉપસર્ગોનું બીજુ દષ્ટાંત અંતિમ વીસમા, તીર્થકર શ્રી મહાવીરસ્વામીનું સુપ્રસિદ્ધ છે. સૌથી મેટો ઉપસર્ગ તેમના પૂર્વભવના મહા વૈરી સંગમ દેવતા થકી થયે હત; ઉપસર્ગના ભિન્ન ભિન્ન પ્રકારે અકથ્ય કષ્ટ આપનાર, પીડા અને ભય ઉપજાવનાર, સામાન્ય જીવના તે છાતીના પાટીયાં તત્કાળ બેસી જઈ પ્રાણઘાત કરે તેવા દુષ્ટ અને ઘાતકી હતા. છતાં જીવલેણ ઉપસર્ગોની સ્થિતિ વેળાએ પ્રભુની કેવી અદ્ભુત સૌમ્યતા હતી! કેવી વિસ્મયકારક ક્ષમા હતી ! પરમ પરમ વૈરાગ્યની કેવી પ્રભાવિત ઉવળતા હતી! પરમ આશ્ચર્ય કારક ઉદાસીનતાની કેવી ઉત્તમ કુરણું હતી ! કેવી ઉત્કૃષ્ટ નિર્ભયતા હતી! નિર્લોભતાની પરમ નિર્મળ અમૃતધારા કેવી સુગમપણે અને સહજતાએ પ્રવહેતી હતી પ્રભુના પ્રભુત્વથી આત્માનું અસંગપણું સર્વોત્કૃષ્ટતાએ કેવું દેદીપ્યમાન હતું ! એવા સર્વ પ્રકારના સ્મરણથી મુમુક્ષુના અંતરમાં પ્રેરણાબળ, ઈચ્છાબળ અને નિશ્ચયબળનું આવવું સુગમ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org