________________
[૪૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય સુખનું અને અશાતાથી દુઃખનું વેદના થાય છે. તીવ્ર શાતાના ઉદયે સાંસારિક સુખનાં ઉત્તમ સાધનો સંપ્રાપ્ત થાય છે, ત્યારે તે જીરવવું કઠણ પડે છે અને ગર્વ, મદ, પ્રતિષ્ઠા મેહ, તૃષ્ણ એ આદિ દોષ ઉત્પન્ન થાય છે અને જીવને પછાડે છે. મુમુક્ષુ જીવને તેવા દેષનું ન્યૂનપણું હોય તે સંભવિત છે, છતાં દોષની નિવૃત્તિ હોતી નથી. તે નિવૃત્ત થવા અર્થે પુરૂષનાં ચરિત્રે સમરણમાં લાવવા બંધ કર્યો. તેવા દેષ ભાવે અંતરમાં ઉપસ્થિત થતાં જ ભાવિ તીર્થકર ભગવંતેની બાહ્ય રિદ્ધિ, વૈભવ આદિ અનુપમપણે હોવા છતાં, સર્વ શક્તિઓ હોવા છતાં તેઓ કેવા મનોવિજયી, શાંત, ગંભીર અને ઉદાસીન હતા, કેવા સ્વસ્થ અને સમપરિણામી હતા, આત્માની કેવી અદ્ભુત શાંત વીતરાગદશા હતી તે બધે પ્રકાર અંદરમાં અપક્ષપાત બુદ્ધિએ વિચાર કરવાથી મેક્ષાભિલાષી અને સાધનામાં ઉત્સાહી મુમુક્ષુજન શાંત ભાવને અવગાહે છે. અથવા કેઈ સમ્મદષ્ટિ ચકવતીને યાદ કરી તેમને રિદ્ધિ સિદ્ધિની કંઈ કમી નથી, છતાં તેમને છ ખંડનું રવામીત્વપણું હોવા છતાં અને ચૌદ અદ્ભુત રત્નો તેમની સેવામાં હાજર હોવા છતાં તેઓ કેવા આશ્ચર્યકારક અલિપ્તતાથી રહેતા હતા, ગર્વ કે ગારવ અંશે પણ તેમની પાસે આવી શકતા નહેતા, એ આદિ પ્રકારના મરણથી જિજ્ઞાસુ આત્માથી જીવ બોધ લઈ બળ મેળવી સમપરિણામે રહેવાનું શક્ય બનાવે છે. આ રીતે પુણ્યના ઉદયમાં સુખ પ્રાપ્તિ વેળાએ આત્મસ્થિરતા ને આત્મશાંતિ જાળવવા સત્પરૂષ તથા જ્ઞાની પુરૂષનાં ચરિત્રો ઉપકારી થાય છે, અને ઉદાસીનતાને કમમાં વિકાસ સાધી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org