________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૪૧ ]
ઉપરનાં વચને જ્ઞાનમાર્ગના આગ્રહીને પક્ષપાત રાખ્યા વિના, નિ`ળ ચિત્તથી વિચારતાં મા દશક રૂપ થશે અને આગ્રહરૂપ અંધકાર ટળી જઈ પ્રકાશ પથરાશે એ નિઃસદેહ છે. વળી અહીં એમ કહેવાના આશય નથી કે જ્ઞાનના ગ્રંથા એટલે કે સત્ શ્રુત વાંચવા જ નહીં કે તેના અભ્યાસ ન કરવા કેમ કે તેવી એકાંત પક્ષને ગ્રહનારી વાણી સત્પુરૂષની કચારે પણ ન હોય તેમ ઉપદેશ તેવા હાય નહીં. જ્યારે સત્પુરૂષના સમાગમ યાગના અભાવ હોય ત્યારે શું કરવુ ? તે સબંધે શ્રીગુરુભક્ત શિષ્યને તેની યાગ્યતાનુસાર અમુક ગ્રંથ અવગાડવાનુ` કે સમાગમ વેળાએ આપેલ બેધને ચિંતવી અનુપ્રેક્ષણ કરવાનુ કહે છે, તે કચારેક વળી ઊંચા જ્ઞાનના ગ્રંથને વિચારવાની આજ્ઞા આપે છે. પરંતુ મુખ્યપણે તેા ઊંડા અને અત્યંત કલ્યાણકારી જ્ઞાનનાં તત્ત્વા, નિયમા, સિદ્ધાંતા, ભેદે તા તે જ સ્વમુખેથી સુશિષ્યને એકાંતમાં કહી બતાવી અચિંત્ય ઉપકાર કરે છે. આ તેમની નિષ્કારણુ અનંત કરુણા છે અને આજ્ઞાંકિત વિનયી સુશિષ્ય તેને તત્કાળ જાણી લે છે. તેનાથી તેના આત્મા પ્રેમ તરખાળ થાય છે અને પ્રેમામૃત રસથી ભીંજાયેલ તેના આત્મા સત્પુરૂષની, શ્રીગુરુની “ નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં ” લીન થાય છે ત્યારે તેની આત્મદશા સહજ વધે છે, એ અનુભવગમ્ય વાત અનુભવ કરવા યાગ્ય છે.
66
ઃઃ
આ વિવેચન પરથી સમજાશે કે “ જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વ ોગ સાંભર્યાં કરે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org