________________
નિર્વાણમા નું રહસ્ય
66
જીવ પેાતાને ભૂલી ગયે છે, અને તેથી તેને સત્ સુખના વિયેાગ છે એમ સ ધ સમ્મત કહ્યું છે.
[ ૩૪ ]
* પેાતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશ ́ક માનવુ
“ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લેક લજ્જાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
“ જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વવુ' એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે, પાતાની ઇચ્છાએ પ્રવતાં અનાદિ કાળથી રખડ્યો.
“ જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સ‘ભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિના ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય....
66
“ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઇએ.
એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ” (૨૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org