________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૨૯] કરવા અને સરળતાના ગુણને આગળ રાખી વર્તન કરવી. આના ફળ રૂપે પિતાની વિશેષ ગ્યતાને અને નિરંતરની જ્ઞાની પુરૂષની આશ્રય ભક્તિની ભાવનાને લીધે પુરૂષને કે જ્ઞાની પુરૂષને વેગ સહજા સહજ આવીને મળશે: ભાવના જેટલી બળવાન અને હૃદયના નિશ્ચયભાવથી થયેલી હશે તેમ પ્રાપ્તિને
ગ શીવ્રતાએ થશે. જેવી ભાવના તેવું ફળ એ અટલ સિદ્ધાંત જેમ અન્ય સ્થળોએ તેમ અહીં કાર્યકારી થાય છે. સપુરૂષની પ્રાપ્તિ થયા પછી તેમના પ્રત્યે અવિચળ શ્રદ્ધા કરવી
એવા તથારૂપ પુરૂષની પ્રાપ્તિ અને ઓળખાણ થયા પછી મુમુક્ષુનું પરમ હિતકારી કર્તવ્ય એ છે કે તે પુરૂષમાં અડલ, અવિચળ શ્રદ્ધા કરવી. એ શ્રદ્ધા એવી હોવી ઘટે કે કેઈના ડગાવ્યા ડગે નહીં, ચળાવ્યા ચળે નહીં. પરંતુ સ્વાત્માથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધામાં સ્થિર રહે એટલું જ નહીં પણ તે પુરૂષનાં વ્યવહારથી દેખાતા અસત્ય વચનને સત્ય માને. દષ્ટાંત તરીકે પ્રકાશિત દિવસ હોય તેમ છતાં જ્ઞાની પુરૂષ એમ કહે કે રાત્રિ છે અથવા ઘોર અંધકાર છે, તે તે વાત મુમુક્ષુ શિષ્ય કોઈ પણ શંકાને ભાવ ન કરતાં સ્વીકારે છે, અને જ્યારે તે પુરૂષ શિષ્યને પૂછે છે કે “ પ્રત્યક્ષ દિવસ છે, છતાં અમે કાં કે અધિકાર છે તે તે તેને સ્વીકાર શા પરથી કર્યો? ત્યારે અવિચળ શ્રદ્ધાવાન શિષ્ય ઉત્તરમાં કહે કે, “હે પરમ છે. અને આપનામાં ને આપનાં વચનમાં જેટલી શ્રદ્ધા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org