________________
[ ૨૪ ]
નિર્વાણમા નું રહસ્ય
સિદ્ધાંત હાય તે બતાવનારી અને સને એકાંત હિતકારી થાય એવી જ હાય અને એમ જ છે, કોઈ જ્ઞાની એક જ્ઞાનીના પક્ષ ગ્રહીને અનંત જ્ઞાનીઓની આશાતના થાય તેવું ત્રણ કાળમાં કરે નહીં; તેવું તેા અજ્ઞાનીના સંબંધમાં અનવું સવિત છે; વળી અજ્ઞાની અનંત જ્ઞાનીઓની આશાતના થવારૂપ દોષ થાય છે તે ઘણું કરીને જાણતા પણ હોતા નથી. પરમાર્થીની ઇચ્છાવાળાએ તેવા દોષથી અવશ્ય ખચવુ.
સત્પુરૂષ અને જ્ઞાની પુરૂષ :
જેની પરમા હેતુએ પ્રાપ્તિ આવશ્યક છે, તેની આત્મદશા કેવી હાય, તેનાં લક્ષણા કેવાં હેાય તે જાણવુ જરૂરી અને છે. તેા તે સંબધે પરમ કૃપાળુ દેવે પાતે જ જે સમજાવ્યુ છે તે જોઇએ :
“ સત્પુરૂષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવુ જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. ” (૭૬)
,,
“ એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સ સમાધિ તેનું સત્પુરૂષ જ કારણ છે; આટલી બધી સમતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગ નથી, ગારવ નથી એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. ” (૨૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org