________________
[૧૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય જ૫ ભેદ જપ તપ ત્યહી તપે, ઉરસેંહિ ઉદાસી લહિં સબપે.
સબ શાસ્ત્રી કે નય ધારી દિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે,
તદપિ કશું હાથ હજુ ન પેર્યો.” આથી એ સિદ્ધ થાય છે કે “પરિભ્રમણ કરતે જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યું નથી; જે પામે છે તે બધું પૂર્વાનુપૂર્વ છે.” (૧૮૩) અથવા “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનીને અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (૩૫૮). આમ જીવને અનંત કાળથી આટલું બધું કરવા છતાં અને અત્યંત પરિશ્રમ વેઠવા છતાં પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે, તે આશ્ચર્યકારક છે. નિજ સ્વરૂપની આત્મામાં પરિણામરૂપ પ્રતીતિ આવી શકી નથી તેનું શું કારણ હશે? અને તે કેવી રીતે આવે તે ઊંડો વિચાર માગે છે. એટલે જ કૃપાળુ ભગવંતે આ વચને કહ્યા છે કે “આ એક અવાગ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.”
આ વચને અત્યંત ગંભીર આશયવાળાં અને મર્મયુક્ત છે. આત્માની પરિણામરૂપ પ્રતીતિનું કાર્ય ઇન્દ્રિયેના જ્ઞાન દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org