________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૧] મરણ છે. સ્વભાવસમ્મુખતા તથા તેની દઢ ઈચછા પણ તે હર્ષવિષાદને ટાળે છે.
(૬૫) નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈંદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલું બને તેટલે તે તે નિમિત્તવાસી જેવો સંગ ત્યાગ ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. (૬૩૬)
જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારે તે પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તે તે મનુષ્યપણાને એક સમય પણ ચિંતામણીરત્નથી પરમ માહાભ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જે દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું છે તે એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
(૨૫) અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપગ કરે, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
(૭૧૯) ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org