________________
[ ૧૧૪ ]
નિર્વાણમા નું, રહસ્ય
માત્ર ઉદયવિષયે ભાગવ્યાથી નાશ થાય, પણુ, જો જ્ઞાનદશા ન હેાય તેા ઉત્સુક પરિણામ વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરૂષા વિષયાકાંક્ષાથી અથવા વિષયના અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવતા નથી; અને એમ જો પ્રવવા જાય તે જ્ઞાનને પણ આવરણ આવવા યેાગ્ય છે. માત્ર પ્રારબ્ધ સબંધી ઉદય હાય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરૂષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસ યુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સભવ છે, કેમ કે જ્ઞાનીપુરૂષ પણ તે પ્રસંગેાને માંડ માંડ જીતી શકવા છે, તે જેની માત્ર વિચારદશા છે, એવા પુરૂષને ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. (૫૯૧)
સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રાગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયેાગ્ય) સુખવૃત્ત થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષેાભ પામવી જોઇએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઇએ; એવા જ્ઞાનીપુરૂષાએ નિ ય કર્યાં છે, તે યથાતથ્ય છે. (૫૯૪)
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનુ વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org