________________
[ ૧૧૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે એમ ગણું પરમાર્થ–પુરૂષાર્થ ભણું સન્મુખ થવું એગ્ય છે.
ગમે તે પ્રકારે પણ એ લેકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા ગ્ય છે. તેની “ચિંતા વડે કરી રહ્યું હેટ્સ છે સેસ તે સહટ આપત્તિરૂપ છે, માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારવાર વિચારવા યોગ્ય છે. ઘણી વખત થયાં આજીવિકા અને લેલજજાને ખેદ તમને અંતરમાં ભેળે થયે છે. તે વિષે હવે તે નિર્ભયપણું જ અંગીકાર કરવું એગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી ગ્ય નથી. લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશે તે પણ જે થવાનું હશે તે થશે, તેમાં સમપણું રાખશે તે પણ જે થવા ગ્ય હશે તે થશે માટે નિઃશંકપણે નિરભિમાની થવું એગ્ય છે. ૩ ૪)
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ–અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શાચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જેનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org