________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૯] આવે તેમ વેદવી, સડન કરવી......પ્રાણી માત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તે તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યંગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તે રાખીએ અને ગમે તે ન રાખીએ, તે બને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તે જે થાય તે યોગ્ય જ માનવું એ દષ્ટિ સમ્યફ છે. (૩૨)
આરંભ અને પરિગ્રહને જેમ જેમ મેહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પિતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કઈ પિતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાં ત્યારે મુમુશુતા નિર્મળ હોય છે. (૩૩૨)
ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલે અંતરાય રામપરિણામ સા વેરા છે, વિઝ્મ વિણ વેળાએ નથી. " કેઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે વર્તવાને નિશ્ચય કરે એ ગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org